ગુરુવાર, ૮ મે, ૨૦૨૫
રિધ્ધિ સિધ્ધિ ગ્રુપનો આગામી કાર્યક્રમ ગુજરાતી કોમેડી નાટક: જેઠાલાલને જેકપોટ લાગ્યો

રિધ્ધિ સિધ્ધિ ગ્રુપનો આગામી કાર્યક્રમ ગુજરાતી કોમેડી નાટક: જેઠાલાલને જેકપોટ લાગ્યો

રિધ્ધિ સિધ્ધિ ગ્રુપનો આગામી કાર્યક્રમ ગુજરાતી કોમેડી નવું નાટક ‘જેઠાલાલને જેકપોટ લાગ્યો’ સોમવાર, તા.26 મે 2025ના રાત્રે 9 કલાકે કાલિદાસ નાટયમંદિર ખાતે રાખેલ છે. આ નાટક સામાજિક તો છે જ પણ દરેકના ઘરમાં બનતી ઘટના, દિકરી હોય કે દિકરો ફેમિલી સાથે બેસીને જોવા જેવું છે. 
ફોન ઉપર ગ્રુપ બુકિંગ કરાવી શકો છો. ખાસ નોંધ: રૂા. 200ની બાલ્કનીની ટિકિટ માત્ર રૂા. 100માં મળશે. ઓફિસ - 11, બીપીએસ પ્લાઝા, દેવીદયાલ રોડ, મુલુંડ (વે). ફોન: રાજેન્દ્ર અગરબત્તી: 98203 02902, વિશાલ મહેતા: 9819026737

...