
મહારાષ્ટ્ર દિન નિમિત્તે સફાઈ કામદારોનો સમિતા કાંબળે દ્વારા સત્કાર કરાયો
1 મે મહારાષ્ટ્ર દિન અને કામગાર દિવસ નિમિત્તે મહાનગર પાલિકા ટી વોર્ડ સફાઈ કામદારનો પૂર્વ નગરસેવિકા શ્રીમતી સમિતા કાંબળે દ્વારા સત્કાર કરવામાં આવ્યો. ઈશાન્ય મુંબઈ ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ વિનોદ કાંબળે, મંડળ અધ્યક્ષ સૌ. પૂજા સિનારી, વોર્ડ અધ્યક્ષ મનીષ જોશી, સુનીલ ટોપલે, મનોજ શાહ, સવિતા રાજપૂત, અજય ચિંચોલે, દિપા કદમ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહી સહયોગી થયાં હતાં.
સમાચાર

બુધ્વાર, ૭ મે, ૨૦૨૫
શ્રી કચ્છી લોહાણા મહાજન-મુંબઈ અને રઘુવીર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પહેલગામ આતંકવાદી હુમલામાં પરમગતિ પામેલાઓ માટે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ

બુધ્વાર, ૭ મે, ૨૦૨૫
મહારાષ્ટ્ર બોર્ડના 12મા ધોરણનું પરિણામ જાહેર : મુંબઈ 92.93 ટકા સાથે રાજ્યમાં ત્રીજા ક્રમાંકે

મંગળવાર, ૬ મે, ૨૦૨૫
આવતીકાલે (૭ મે) ના રોજ નાગરિક સંરક્ષણ મોકડ્રીલ્સ યોજાશે તેવા ૨૪૪ જિલ્લાઓની યાદી.

બુધ્વાર, ૩૦ એપ્રિલ, ૨૦૨૫
મુલુંડના મહત્વના મુદ્દાઓ બાબતે વિધાનસભ્ય મિહિર કોટેચાએ સુધરાઈ કમિશનર સાથે બેઠક કરી

બુધ્વાર, ૩૦ એપ્રિલ, ૨૦૨૫
ભાજપા દ્વારા પહલગામની ઘટનાના વિરોધમાં મુલુંડ સ્ટેશન પર દેખાવો કરાયા
