રવિવાર, ૬ જુલાઈ, ૨૦૨૫

સમાચાર

બુધ્વાર, ૨ જુલાઈ, ૨૦૨૫

શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ (દરિયાસ્થાન) અને રઘુવીર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મુંબઈ-મુલુંડમાં પ્રથમ વખત શ્રી જગન્નાથ પ્રભુની રથયાત્રા

શ્રી કચ્છી લોહાણા મહાજન મુંબઈ (દરિયાસ્થાન) અને રઘુવીર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મુંબઈમાં પ્રથમ વખત. શ્રી જગન્નાથ પ્રભુની રથયાત્રા શ્રી બાલાજી મંદિર ડૉ. આંબેડકર રોડથી શરૂ થઈને રઘુવીર હોલ, ડૉ. આર.પી. રોડ સુધી શનિવાર, તા.5 જૂલાઈના બપોરે 3.00 કલાકે યોજવામાં આવેલ છે. સાંજે 6 વાગ્યે રથયાત્રા રઘુવીર હોલ ખાતે વિરામ પામીને ત્યાં જ સાંજે 7.00 વાગે શ્રી જગન્નાથ મહાપ્રભુનો 56 ભોગ તેમજ મહાઆરતીનો પ્રારંભ થશે. સર્વે ભાવિકજનોને દર્શન-પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ અપાયું છે.